સંતશ્રી લાલજી મહારાજ
શ્રી લાલજી મહારાજ આ સંસ્થાના પ઼થમ આચાયૅ થયા. એમ નો જન્મ વાંકાનેર પાસે સિંધાવદર ગામમાં દશા શ્રીમાળી વણીક શ્રી બળંત શાહ તથા વિઋબાઇ ના ઘરે થયો.
શ્રી ભીમદાસજી મહારાજ
આ સંસ્થાના બીજા આચાયૅ શ્રી ભીમદાસજી મહારાજ થયા. તેઓએ સાધુ-સંતો-અતીથી તથા ગાયો ની સેવા કરી જગ્યા ની પ઼ગતી કરી. તેઓ વિ. સં. ૧૯૩૬ માં સાકેતવાસી થયા.
શ્રી ગોપાલદાસજી મહારાજ
આ સંસ્થાના બીજા આચાયૅ શ્રી ગોપાલદાસજી મહારાજ થયા. તેઓએ વઢવાણ શહેર માં "લાલજી મહારાજ ની જગ્યા" નામે ઓળખાતા મંદીર ની સ્થાપના કરાવી. તેઓ વિ. સં. ૧૯૪૯ માં સાકેતવાસી થયા.